20 પણ મને ખબર નોતી કે આ વાતોની તપાસ કેવી રીતે કરું, ઈ હાટુ મે પાઉલને પુછયું કે, “શું તુ યરુશાલેમ શહેરમાં જાવા માંગ છો કે, ન્યા આ વાતોથી તારો ન્યાય કરવામા આવે?”
તઈ એની માંના હમજાવ્યા પરમાણે ઈ બોલી કે, “યોહાન જળદીક્ષા આપનારનું માથું કપાવીને કાથરોટમાં મને દેવડાય.”
તઈ ફેસ્તસે યહુદી લોકોના આગેવાનોને રાજી કરવાની ઈચ્છાથી પાઉલને પુછયું કે, “શું તુ યરુશાલેમ શહેરમાં જાવા માગે છે કે, ન્યા મારી હામે તારો આ ન્યાય કરવામા આવે?”