Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 25:2 - કોલી નવો કરાર

2 તઈ મુખ્ય યાજકોએ, અને યહુદી લોકોના આગેવાનોએ, એની હામે પાઉલને ઠપકો દીધો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 25:2
8 ပူးပေါင်းရင်းမြစ်များ  

પાસ દિવસ પછી અનાન્યા પ્રમુખ યાજક કેટલાક વડીલો અને તર્તુલસ નામના વકીલને હારે લયને કાઈસારિયા શહેરમાં પુગીયો, તેઓએ રાજ્યપાલની હામે પાઉલ ઉપર આરોપ લગાડયો.


જઈ હું યરુશાલેમ શહેરમાં હતો, તઈ મુખ્ય યાજકો અને યહુદી લોકોના વડીલોએ ઠપકો દીધો અને તેઓ ઈચ્છતા હતાં કે, એને દંડ દેવામાં આવે.


અને જઈ પાઉલને લીયાવવામાં આવ્યો, તો ફેસ્તસે કીધું કે, “હે રાજા આગ્રીપા, અને હે બધાય લોકો જે આયા અમારી હારે છો, તમે આ માણસને જોવ છો, જેના વિષયમાં ઘણાય યહુદી લોકોના આગેવાનોએ યરુશાલેમ શહેરમાં અને આયા પણ રડો નાખી નાખીને મારાથી વિનવણી કરી કે, એનું જીવતું રેવું હારું નથી.


ત્રણ દિ પછી એને યહુદી લોકોના સરદારને બોલાવ્યો, અને જઈ ઈ ભેગા થયા તો એને કીધું કે, “હે ભાઈઓ, મે પોતાના લોકોના કે બાપ દાદાના વેવારની વિરોધમાં કાય પણ નથી કરયું, તોય આરોપી બનાવીને યરુશાલેમ શહેરથી રોમ સરકારના હાથમાં હોપવામાં આવ્યો.


અને તેઓ અમને બિનયહુદીઓને પાપ વિષે બતાવાથી રોકવાની કોશિશ કરી રયા હતાં કે, પરમેશ્વર તેઓને કેમ બસાવી હકે છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ