13 થોડાક દિવસ પસાર થયા પછી આગ્રીપા રાજા પોતાની નાની બેન બેરનીકની હારે ફેસ્તસ રાજ્યપાલને મળવા હાટુ કાઈસારિયા શહેરમાં આવ્યો.
ફેસ્તસ, રાજ્યપાલના રૂપમાં પોતાના વિસ્તારમાં આવ્યો, અને ત્રણ દિવસ પછી ઈ કાઈસારિયા પરદેશમા થયને યરુશાલેમ શહેરમાં ગયો.
તઈ ફેસ્તસે મંત્રીઓની સભાની સલાહ લયને જવાબ દીધો કે, “મે રોમી સમ્રાટના દ્વારા તારો ન્યાય કરવાની વિનવણી કરી છે, ઈ હાટુ તુ એની પાહે જ જા.”
ફેસ્તસે જવાબ દીધો કે, “પાઉલને કાઈસારિયા પરદેશના જેલખાનામાં નાખ્યો છે, અને હું પોતે ન્યા જલ્દી જાવાનો છું”
આગ્રીપા રાજાએ પાઉલને કીધું કે, “તને પોતાના વિષે બોલવાની રજા છે.” તઈ પાઉલે હાથ ઉપર કરીને લોકોને સૂપ રેવાનો ઈશારો કરીને કીધું કે,
ફિલિપે જાણ્યું કે, એને અશ્દોદ શહેરમાં લાવવામાં આવ્યો છે ઈ કાઈસારિયા શહેર પુગ્યા હુધી બધાય નગરો હારા હમાસારનો પરચાર કરતો ગયો.