1 ફેસ્તસ, રાજ્યપાલના રૂપમાં પોતાના વિસ્તારમાં આવ્યો, અને ત્રણ દિવસ પછી ઈ કાઈસારિયા પરદેશમા થયને યરુશાલેમ શહેરમાં ગયો.
અને કાઈસારિયા શહેરમાં ઉતરીને યરુશાલેમ શહેરમાં ગયો, અને મંડળીના લોકોને મળીને અંત્યોખ શહેરમાં આવ્યો.
થોડાક દિવસ પછી અમે તૈયારી કરી અને યરુશાલેમ શહેરમાં વયા ગયા.
રાજ્યપાલે સીઠ્ઠી વાસીને કીધું કે, “આ પાઉલ કિલીકિયા પરદેશનો છે.”
પણ જઈ બેય વરહ વયા ગયા તો ફેલિકસની જગ્યાએ પોર્કિયસ ફેસ્તસ રાજ્યપાલ બની ગયો, અને ફેલિકસ યહુદીને રાજી કરવા કે ઈચ્છાથી પાઉલને જેલખાનામાં મુકી ગયા.
થોડાક દિવસ પસાર થયા પછી આગ્રીપા રાજા પોતાની નાની બેન બેરનીકની હારે ફેસ્તસ રાજ્યપાલને મળવા હાટુ કાઈસારિયા શહેરમાં આવ્યો.
ફેસ્તસે જવાબ દીધો કે, “પાઉલને કાઈસારિયા પરદેશના જેલખાનામાં નાખ્યો છે, અને હું પોતે ન્યા જલ્દી જાવાનો છું”
અને એણે પાછુ કીધું કે, “તમારામાથી થોડાક મુખ્ય લોકો મારી હારે હાલો, અને જો આ માણસે કાય ખોટા કામ કરયા હોય, તો એના ઉપર આરોપ લગાડો.”
ફેસ્તસ યરુશાલેમમાં આઠ-દસ દિવસ રયને કાઈસારિયા પરદેશમા પાછો વયો ગયો, અને બીજા દિવસે ન્યાયાસન ઉપર બેહીને પાઉલને આવવાની આજ્ઞા દીધી.
ફિલિપે જાણ્યું કે, એને અશ્દોદ શહેરમાં લાવવામાં આવ્યો છે ઈ કાઈસારિયા શહેર પુગ્યા હુધી બધાય નગરો હારા હમાસારનો પરચાર કરતો ગયો.