Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 24:6 - કોલી નવો કરાર

6 એણે મંદિરને અશુદ્ધ કરવાની કોશિશ કરી, પણ અમે એને પકડી લીધો, અને પોતાના નિયમ પરમાણે દંડ દય હકી છયી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 24:6
8 ပူးပေါင်းရင်းမြစ်များ  

તઈ પિલાતે તેઓને કીધું કે, “તમે પોતે એને લય જાવ, અને તમારા નિયમ પરમાણે એનો ન્યાય કરો.” પછી યહુદી લોકોએ એને કીધું કે, અમે એને મારી નાખવા ઈચ્છી છયી પણ રોમન નિયમ ઈ કરવાથી અમને રોકે છે.


તુ આ માણસોને લીયાવ્યો છો જે મંદિરને લુંટનારા નથી અને નથી આપડી દેવીની નિંદા કરનારા.


જઈ એણે રાડ નાખી અને પોતાના ઉપર લુગડા નાખીયા અને રીહ દેખાડવા હાટુ હવામાં ધૂડ ઉડાડતા હતાં,


મને દોષ દેનારાઓએ નતો મંદિરમાં નતો યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં અને નતો શહેરમાં કોયની હારે વાદ-વિવાદ કરતાં કે લોકોને ઉશ્કેરતાં જોયો,


પણ સિપાય દળના સરદાર લુકીયસે એને જબરદસ્તીથી અમારા હાથમાંથી છોડાવી લીધો,


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ