4 પણ ઈ હાટુ કે હું તારો જાજો વખત નથી લેવા માંગતો, હું તને વિનવણી કરું છું કે કૃપા કરીને અમારી એક-બે વાતો હાંભળી લે.
અને અમે દરેક જગ્યા અને દરેક રીતેથી ફેલિકસનો આભાર માની છયી.
કેમ કે, અમે ઈ માણસને અશાંતિ ફેલાવનારો અને જગતની હારે યહુદી લોકોમા ભેદભાવ કરનારો, અને આ એક ટોળાનો આગેવાન પણ છે, જેણે નાઝરેથનો ઈસુ કેવામાં આવે છે.
જેમ કે, મે ટુંકમાં તમને પેલાથી જ લખ્યું હતું કે, પરમેશ્વરે પોતે મને ઈ ખાનગી યોજનાને પરગટ કરી.
તમારી સહનશીલતા બધાય માણસોમાં જાણાવામાં આવે. પરભુનું આવવું નજીક છે.
એનાથી વધારે કેવાની મારે જરૂર નથી, અને ગિદિયોન, બારાક, શિમશોન, યિફતા, દાઉદ, શમુએલ અને બીજા આગમભાખીયાઓની વિષે બોલવા હાટુ મારી પાહે વખત નથી.