Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 24:3 - કોલી નવો કરાર

3 અને અમે દરેક જગ્યા અને દરેક રીતેથી ફેલિકસનો આભાર માની છયી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 24:3
7 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈ હાટુ નેકનામદાર થિયોફિલ, શરુઆતથી મે પોતે આની કાળજી રાખીને અભ્યાસ કરયો છે, જેથી મે તમારી હાટુ સોપડીમા આ બનાવોને નંબર પરમાણે લખવાનું વિસારુ.


પાઉલને લય જાવા હાટુ થોડાક ઘોડા તૈયાર કરો અને એનો બસાવ કરીને ફેલિકસ રાજ્યપાલની પાહે હાજે-હારો પુગાડી દેય.”


આદરણીય ફેલિકસ રાજ્યપાલને કલોડિયસ લુકિયસની સલામ.


તેઓએ કાઈસારિયા શહેરમાં પૂગીને રાજ્યપાલને સીઠ્ઠી દીધી, અને પાઉલને પણ એની હામો ઉભો કરયો.


પાઉલને બોલાવવામા આવ્યો તઈ તર્તુલસ એના ઉપર આરોપ લગાડીને કેવા લાગ્યો કે, “હે મહાન ફેલિકસ, તારે આગણે અમે શાંતિ પામીએ છયી, અને તારી હમજણથી આ જાતી હાટુ ઘણીય ભુંડાય વય જાય.


પણ ઈ હાટુ કે હું તારો જાજો વખત નથી લેવા માંગતો, હું તને વિનવણી કરું છું કે કૃપા કરીને અમારી એક-બે વાતો હાંભળી લે.


પણ પાઉલે જવાબ દીધો કે, “હે નેકનામદાર ફેસ્તસ, હું ગાંડો નથી, પણ હાસી અને બુદ્ધિની વાતો કવ છું


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ