27 પણ જઈ બેય વરહ વયા ગયા તો ફેલિકસની જગ્યાએ પોર્કિયસ ફેસ્તસ રાજ્યપાલ બની ગયો, અને ફેલિકસ યહુદીને રાજી કરવા કે ઈચ્છાથી પાઉલને જેલખાનામાં મુકી ગયા.
તઈ પિલાતે ટોળાને રાજી કરવાની ઈચ્છાથી, બારાબાસને તેઓની હાટુ છોડી દીધો, અને ઈસુને કોરડા મરાવીને વધસ્થંભે જડવા હાટુ રોમના સિપાયોને હોપ્યો.
જઈ એને જોયું કે યહુદી લોકો આ વાત હાટુ રાજી થાય છે, તો એણે પિતરને પણ પકડી લીધો. ઈ દીવસો બેખમીર રોટલીના તેવારના હતા.
અને જઈ જાણી લીધું કે પાઉલ કિલીકિયા પરદેસનો છે, તો એણે કીધું કે, “જઈ તારા ફરિયાદીઓ આયશે તઈ હું તારો સુકાદો કરય,” અને એણે પાઉલને હેરોદ રાજાના મહેલમાં રાખવાની સોકીદારોને આજ્ઞા દીધી.
ફેસ્તસ, રાજ્યપાલના રૂપમાં પોતાના વિસ્તારમાં આવ્યો, અને ત્રણ દિવસ પછી ઈ કાઈસારિયા પરદેશમા થયને યરુશાલેમ શહેરમાં ગયો.
એને ઘણાય દિવસ ન્યા રયા પછી ફેસ્તસ રાજ્યપાલે આગ્રીપા રાજાને પાઉલની વિષે બતાવ્યું, ફેલિકસ એક માણસને જેલખાનામાં મુકી ગયો છે.
ફેસ્તસે જવાબ દીધો કે, “પાઉલને કાઈસારિયા પરદેશના જેલખાનામાં નાખ્યો છે, અને હું પોતે ન્યા જલ્દી જાવાનો છું”
તઈ ફેસ્તસે યહુદી લોકોના આગેવાનોને રાજી કરવાની ઈચ્છાથી પાઉલને પુછયું કે, “શું તુ યરુશાલેમ શહેરમાં જાવા માગે છે કે, ન્યા મારી હામે તારો આ ન્યાય કરવામા આવે?”
રાજા આગ્રીપાએ ફેસ્તસ રાજ્યપાલને કીધું કે, “જો આ માણસ રોમી સમ્રાટના દ્વારા મારો ન્યાય થાવો જોયી એવી વિનવણી નો કરે તો છૂટી હકતો હતો.”
પાઉલ આખા બે વરહ પોતાના ભાડાના ઘરમાં રયો,
સોખી રીતેથી, હું લોકોને રાજી કરવાની કોશિશ કરતો નથી, પણ હું પરમેશ્વરને રાજી કરવા માગું છું. જો હું હજી હુધી માણસોને જ રાજી કરતો હોત તો મસીહનો ચાકર નો થાત.