પ્રેરિતોનાં કૃત્યો 24:26 - કોલી નવો કરાર26 મુશ્કેલીઓ, ફેલિકસ ઈ વાતોના વિષયમાં બીતો હતો જે પાઉલે કીધી હતી, પછી પણ ઈ દરેક વખતે એને બોલાવતો હતો, અને એની હારે વાત કરતો હતો, કેમ કે ઈ આશા રાખતો હતો કે, પાઉલ જેલમાંથી છુટવા હાટુ રૂપીયા દેહે. အခန်းကိုကြည့်ပါ။ |