પ્રેરિતોનાં કૃત્યો 24:21 - કોલી નવો કરાર21 ખાલી એક આરોપ મારી ઉપર લગાડી હકે છે, આ ઈ જ છે કે, જઈ હું એની વસ્સમાં ઉભો રયને ઈ જ અવાજથી કીધું હતું કે, “આજ મારો તમારા દ્વારા ન્યાય કરવામા આવી રયો છે, કેમ કે હું વિશ્વાસ કરું છું કે, પરમેશ્વર ઈ લોકોને મરેલામાંથી જીવતા કરશે.” အခန်းကိုကြည့်ပါ။ |