2 પાઉલને બોલાવવામા આવ્યો તઈ તર્તુલસ એના ઉપર આરોપ લગાડીને કેવા લાગ્યો કે, “હે મહાન ફેલિકસ, તારે આગણે અમે શાંતિ પામીએ છયી, અને તારી હમજણથી આ જાતી હાટુ ઘણીય ભુંડાય વય જાય.
પાસ દિવસ પછી અનાન્યા પ્રમુખ યાજક કેટલાક વડીલો અને તર્તુલસ નામના વકીલને હારે લયને કાઈસારિયા શહેરમાં પુગીયો, તેઓએ રાજ્યપાલની હામે પાઉલ ઉપર આરોપ લગાડયો.
અને અમે દરેક જગ્યા અને દરેક રીતેથી ફેલિકસનો આભાર માની છયી.
આ લોકો સદાય પરમેશ્વરની વિરુધ બોલે છે, અને બીજા લોકોમા વાક ગોતે છે. તેઓ પોતે વારંવાર ખરાબ કામો કરે છે, જે એનુ હૃદય કરવાનું ઈચ્છે છે, ઈ પોતાના વિષે અભિમાનથી દાવો કરે છે અને પોતાનો લાભ મેળવવા હાટુ બીજા લોકોની ખુશામત કરે છે.