કેમ કે પાઉલે એફેસસ શહેરમાં ઉતારવાનો નિર્ણય કરયો હતો, કેમ કે ઈ આસિયા પરદેશમા હજી વધારે વખત કાઠવા નોતો માંગતો, કેમ કે ઈ ઉતાવળમાં હતો કે, જો થય હકે તો ઈ પંસાસમાના તેવારના દિવસે યરુશાલેમ શહેરમાં રેય.
બીજા દિવસે પાઉલે ઈ માણસો હારે જયને પોતે શુદ્ધ કરયો, તઈ ઈ મંદિરમાં ગયો, અને ન્યા કય દીધુ કે શુદ્ધ થાવાના દિવસે, એટલે એનામાંથી દરેક હાટુ બલિદાન સડાવવા હુધી દિવસ ક્યારેય પુરો થાહે નય.
મુશ્કેલીઓ, ફેલિકસ ઈ વાતોના વિષયમાં બીતો હતો જે પાઉલે કીધી હતી, પછી પણ ઈ દરેક વખતે એને બોલાવતો હતો, અને એની હારે વાત કરતો હતો, કેમ કે ઈ આશા રાખતો હતો કે, પાઉલ જેલમાંથી છુટવા હાટુ રૂપીયા દેહે.