Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 24:13 - કોલી નવો કરાર

13 અને ઈ એવી વાતુને, જેના વિષેમાં મારી ઉપર હવે આરોપ લગાડે છે, તારી હામે પુરાવો નો આપી હકે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 24:13
4 ပူးပေါင်းရင်းမြစ်များ  

જઈ પાઉલને લીયાવવામાં આવ્યો, તો જે યહુદી લોકોના આગેવાનો યરુશાલેમ શહેરમાં આવ્યા હતાં, તેઓએ એની આજુ-બાજુ ઉભા થયને બોવ જ આરોપ લગાડા. જેનો પુરાવો ઈ નથી દય હક્તા.


તમારી બુદ્ધિ પણ સોખી રાખો, જેથી જે વાતો વિષે તમારી બદનામી થાય છે ઈ વિષે જે મસીહમા તમારા હારા વર્તનનુ અપમાન કરે છે, તેઓ શરમાહે. છતાય નમ્રતાથી આવું કરો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ