Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 23:9 - કોલી નવો કરાર

9 તઈ ન્યા મોટુ હુલ્લડ મસાવીને અને થોડાક યહુદી નિયમના શિક્ષકો જે ફરોશી ટોળાના લોકો હતાં, ઉભા થય ગયા અને આ ક્યને વાદ-વિવાદ કરવા લાગ્યા કે, “અમને આ માણસની કાય ભૂલ દેખાતી નથી, અને જો કોય મેલી આત્મા કે સ્વર્ગદુતે એનાથી વાત કરી છે તો પછી શું?”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 23:9
23 ပူးပေါင်းရင်းမြစ်များ  

યહુદી નિયમના શિક્ષકો જે ફરોશી ટોળાના લોકો હતાં અને દાણીઓ અને જેઓને લોકો પાપીઓ કેતા તેઓની હારે ખાતો જોયને એના ચેલાઓને કીધુ કે, “ઈસુ તો દાણીઓ અને પાપીઓની હારે ખાય છે.”


રાજ્યપાલ પિલાતે ત્રીજીવાર તેઓને કીધું કે, “શું એણે ગુનો કરયો છે? મને એમા મોતની સજા આપવા લાયક કાય દેખાતું નથી. ઈ હાટુ હું એને ફટકા મરાવીને છોડી દવ છું”


તઈ પિલાત મુખ્ય યાજકો અને લોકોને કીધું કે, “મને આ માણસમાં કોય વાક દેખાતો નથી.”


તઈ ફરોશી ટોળાના લોકો અને તેઓના યહુદી નિયમના શિક્ષકો એના ચેલાના વિરોધમાં કચ કચ કરીને કીધુ કે, “તમે દાણીઓ અને પાપીઓની હારે કેમ ખાવ પીવ છો?”


તઈ જે લોકો ઉભા હતાં, ઈ અવાજ હાંભળીને એકબીજાને કેવા લાગ્યા કે, “વાદળા ગાજવાનો અવાજ આવ્યો.” કોય બીજાઓએ કીધું કે, “સ્વર્ગદુતે એને કાક કીધું,”


ઈ હાટુ ઈ સોખું છે કે, પરમેશ્વરે એને પણ ઈ જ દાન દીધુ, જે અમને પરભુ ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરવાથી મળ્યું, તો હું કોણ હતો જે પરમેશ્વરનાં કામોને રોકી હકતો?


જઈ હું હાલતો-હાલતો દમસ્કસ શહેરની પાહે પૂગ્યો, તો એવુ થયુ કે બપોરે અસાનક મોટુ અજવાળુ આભમાંથી મારી સ્યારેય બાજુ સમક્યુ.


અને હું જમીન ઉપર પડીયો અને આ શબ્દ હભળાણો, “શાઉલ, શાઉલ, તુ મને કેમ સતાવ છો?”


તઈ મે જાણ્યું કે ઈ એના યહુદી નિયમોના વિવાદોના વિષયમાં એના ઉપર આરોપ લગાડે છે, પણ મારી નાખવા કે બાંધવામાં આવે એને લાયક એનામા કાય આરોપ નથી.


કેમ કે, સદુકી ટોળાના લોકો આ વિશ્વાસ કરતાં હતાં કે, લોકો મરેલામાંથી જીવતા નથી થાતા, નો તો સ્વર્ગદુત છે, અને નો તો મેલી આત્મા છે, પણ ફરોશી ટોળાના લોકો આ બધીય વાતો છે, એવો વિશ્વાસ કરતાં હતા.


પણ મે જાણી લીધું કે, એણે એવુ કાય ખોટુ કામ નથી કરયુ કે, એને મારી નાખવામાં આવે, અને એણે પોતે વિનવણી કરી કે મારો ન્યાય મોટા રાજાની દ્વારા જ થાવો જોયી, તો પછી મે એને રોમ શહેરમાં મોકલવાનો નિર્ણય કરયો.


જઈ ઈ જઈ રયા હતાં તઈ અંદરો અંદર કેવા લાગ્યા કે, “આ માણસે મારી નાખવા અને જેલખાનામાં જાવા લાયક જેવું કાય કામ નથી કરયુ.”


કેમ કે, પરમેશ્વર જેનુ હું ભજન કરું છું, અને જેની હું સેવા કરું છું, એના સ્વર્ગદુતે ગય રાતે મારી પાહે આવીને કીધું કે,


પણ જો ઈ પરમેશ્વરની તરફથી હોય, તો તમે એને ક્યારે પણ નય નાશ કરી હકો, એવુ નો થાય કે તમે પરમેશ્વરની હારે બાધનારા થય જાવ.”


અને શાઉલ જમીન ઉપર પડીયો, અને એણે પભુરનો અવાજ હાંભળ્યો, “હે શાઉલ, હે શાઉલ, તુ મને કેમ સતાવ છો?”


તો આપડે પરભુને ખીજવયી છયી અને આપડે પરભુથી વધારે બળવાન નથી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ