Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 23:4 - કોલી નવો કરાર

4 જે પાહે ઉભા હતાં તેઓએ કીધું કે, “શું તુ પરમેશ્વરનાં પ્રમુખ યાજકનું અપમાન કરે છે?”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 23:4
3 ပူးပေါင်းရင်းမြစ်များ  

તમે આશીર્વાદિત છો, જઈ લોકો તમને મારી ઉપર વિશ્વાસ કરવાને લીધે તમારી નિંદા કરે અને તમને હેરાન કરે અને ખોટુ બોલીને તમારી વિષે ખોટી વાતો કરે.


તઈ પાઉલે એને કીધું કે, “હે ઢોગી માણસ, પરમેશ્વર તને મારશે, તુ નિયમની પરમાણે મારો ન્યાય કરવા હાટુ બેઠો છો, અને પછી શું નિયમની વિરોધમા મને મારવાનો હુકમ આપશો?”


પાઉલે કીધું કે, હે ભાઈઓ, હું નોતો જાણતો કે આ પ્રમુખ યાજક છે કેમ કે, પવિત્રશાસ્ત્રમાં લખેલુ છે કે, “પોતાના લોકો પ્રધાનને ખરાબ નો કેય.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ