Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 23:34 - કોલી નવો કરાર

34 રાજ્યપાલે સીઠ્ઠી વાસીને કીધું કે, “આ પાઉલ કિલીકિયા પરદેશનો છે.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 23:34
9 ပူးပေါင်းရင်းမြစ်များ  

હવે પિલાતે આ હાંભળ્યું તઈ એણે પુછયું કે, “શું આ માણસ ગાલીલ જિલ્લાનો રેવાસી છે?”


પછી તેઓ આખા સિરિયા અને કિલીકિયા પરદેશોમા ગયા અને મંડળીના વિશ્વાસીઓને વિશ્વાસમા મજબુત કરીને આગળ વધતા ગયા.


પાઉલે કીધું કે, “નય, હું એક યહુદી છું, કિલીકિયા પરદેશના તાર્સસ શહેરનો રેવાસી છું, હું એક મુખ્ય નાગરિક છું, અને હું તને વિનવણી કરું છું કે, મને લોકોની હારે વાત કરવા દે.”


ફેસ્તસ, રાજ્યપાલના રૂપમાં પોતાના વિસ્તારમાં આવ્યો, અને ત્રણ દિવસ પછી ઈ કાઈસારિયા પરદેશમા થયને યરુશાલેમ શહેરમાં ગયો.


પણ થોડાક લોકોએ સ્તેફનનો વિરોધ કરયો, અને ઈ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાના લોકો હતાં, અને ઈ ગુલામીથી મુક્ત કેવાતા હતાં, ઈ લોકો કુરેન ગામ અને એલેકઝાંન્ડ્રિયા, કિલીકિયા એમ જ આસિયા પરદેશના પણ હતાં, આ લોકો સ્તેફનની હારે વાદ-વિવાદ કરવા મડયા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ