Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 23:32 - કોલી નવો કરાર

32 બીજા દિવસે ઈ પાઉલની હારે ઘોડાવાળા સિપાયને કાઈસારિયા શહેરમાં જાવા હાટુ મોકલીને યરુશાલેમ શહેરમાં પાછા વયા ગયા,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 23:32
4 ပူးပေါင်းရင်းမြစ်များ  

જઈ બોવ વાદ-વિવાદ થયો, તો સિપાય દળના સરદારે આજ્ઞા આપી કે નિસે ઉતરીને પાઉલને સભાની વસમાંથી બળજબરીથી કાઢીને મેહેલમાં જાયી, કેમ કે સિપાય દળનો સરદારને બીક હતી કે સભાના લોકો ક્યાક એના કડકે કડકા કરી નાખશે.


પણ પાઉલના ભાણીયાએ હાંભળ્યું કે, થોડાક યહુદી લોકો પાઉલને મારી નાખવાનું કાવતરું કરે છે, તો એણે મહેલમાં જયને પાઉલને કય દીધું.


તઈ સિપાય દળના સરદારે હો સિપાયના બેય અધિકારીઓને બરકીને કીધું કે, “બસ્સો સિપાય, સતર ઘોડાવાળા, અને બસ્સો ભાલાવાળા, રાતે નવ વાગે કાઈસારિયા શહેરમાં જાવા હાટુ તૈયાર રાખો.


ઈ જ રાતે સિપાયોએ એને આપવામાં આવેલો હૂકમને પુરો કરયો, ઈ પાઉલને યરુશાલેમ શહેરમાં આંતિપાત્રસ શહેરમાં લીયાવ્યા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ