3 તઈ પાઉલે એને કીધું કે, “હે ઢોગી માણસ, પરમેશ્વર તને મારશે, તુ નિયમની પરમાણે મારો ન્યાય કરવા હાટુ બેઠો છો, અને પછી શું નિયમની વિરોધમા મને મારવાનો હુકમ આપશો?”
તઈ આન્નાસે ઈસુને બાંધેલો, કાયાફા પ્રમુખ યાજકની પાહે મોકલી દીધો.
શું આપડુ યહુદી લોકોના નિયમ “કોય માણસને, જ્યાં લગી પેલા એની વાતને હાંભાળી નો લે, અને એને જાણી લેય કે, ઈ શું કરી રયા છે, એને ગુનેગાર ગણવામાં આવ્યો છે?”
જે પાહે ઉભા હતાં તેઓએ કીધું કે, “શું તુ પરમેશ્વરનાં પ્રમુખ યાજકનું અપમાન કરે છે?”