25 સિપાય દળના સરદારે ફેલિકસ રાજ્યપાલને આ રીતે એક પત્ર હોતન લખ્યો.
પાઉલને લય જાવા હાટુ થોડાક ઘોડા તૈયાર કરો અને એનો બસાવ કરીને ફેલિકસ રાજ્યપાલની પાહે હાજે-હારો પુગાડી દેય.”
આદરણીય ફેલિકસ રાજ્યપાલને કલોડિયસ લુકિયસની સલામ.