Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 23:23 - કોલી નવો કરાર

23 તઈ સિપાય દળના સરદારે હો સિપાયના બેય અધિકારીઓને બરકીને કીધું કે, “બસ્સો સિપાય, સતર ઘોડાવાળા, અને બસ્સો ભાલાવાળા, રાતે નવ વાગે કાઈસારિયા શહેરમાં જાવા હાટુ તૈયાર રાખો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 23:23
8 ပူးပေါင်းရင်းမြစ်များ  

લગભગ હવારના ત્રણથી છ વાગ્યાની વસ્સે ઈ દરિયા ઉપર હાલીને તેઓની પાહે આવ્યો.


જો ઈ અડધી રાતે કે પછી મોડેથી આવે, અને તેઓના માલિકની આવવાની વાટ જોતા જોયી, તો ઈ ચાકર આશીર્વાદિત છે.


તઈ સિપાય દળના સરદારે પાઉલના ભાણીયાને આ આજ્ઞા દઈને મોકલી દીધો, “કોયને નો કેતો કે, તે મને આ વાતો કરી છે.”


ઈ જ રાતે સિપાયોએ એને આપવામાં આવેલો હૂકમને પુરો કરયો, ઈ પાઉલને યરુશાલેમ શહેરમાં આંતિપાત્રસ શહેરમાં લીયાવ્યા.


બીજા દિવસે ઈ પાઉલની હારે ઘોડાવાળા સિપાયને કાઈસારિયા શહેરમાં જાવા હાટુ મોકલીને યરુશાલેમ શહેરમાં પાછા વયા ગયા,


તેઓએ કાઈસારિયા શહેરમાં પૂગીને રાજ્યપાલને સીઠ્ઠી દીધી, અને પાઉલને પણ એની હામો ઉભો કરયો.


પણ સિપાય દળના સરદાર લુકીયસે એને જબરદસ્તીથી અમારા હાથમાંથી છોડાવી લીધો,


ફિલિપે જાણ્યું કે, એને અશ્દોદ શહેરમાં લાવવામાં આવ્યો છે ઈ કાઈસારિયા શહેર પુગ્યા હુધી બધાય નગરો હારા હમાસારનો પરચાર કરતો ગયો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ