2 પાઉલે જે કીધું આ હાંભળીને અનાન્યા પ્રમુખ યાજક જે એની પાહે ઉભો હતો, એના મોઢાં ઉપર લાફો મારવાનો હુકમ દીધો.
તઈ તેઓએ એના મોઢા ઉપર થુકીને, એને ઢીકા મારયા અને બીજાઓએ એને લાફો મારયો અને ઠેકડી કરીને કીધુ કે,
જઈ ઈસુએ ઈ લોકોને જવાબ દીધો કે, તો મંદિરના ચોકીદારમાંથી એક જે પાહે ઉભો હતો, ઈસુને લાફો મારીને કીધું કે, “શું તુ પ્રમુખ યાજકને આવી રીતે જવાબ દે છો?”
ઈસુએ ઈ લોકોને જવાબ દીધો કે, “મે ક્યા ખોટુ કીધું છે? જો મે ખોટુ કીધું હોય તો મને કેય. અને જો મે હારું કીધું હોય, તો મને કેમ મારે છે?”
પાસ દિવસ પછી અનાન્યા પ્રમુખ યાજક કેટલાક વડીલો અને તર્તુલસ નામના વકીલને હારે લયને કાઈસારિયા શહેરમાં પુગીયો, તેઓએ રાજ્યપાલની હામે પાઉલ ઉપર આરોપ લગાડયો.