Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 23:16 - કોલી નવો કરાર

16 પણ પાઉલના ભાણીયાએ હાંભળ્યું કે, થોડાક યહુદી લોકો પાઉલને મારી નાખવાનું કાવતરું કરે છે, તો એણે મહેલમાં જયને પાઉલને કય દીધું.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 23:16
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ ટોળામાં કોક કાક રાડુ નાખતા રયા, અને હુલ્લડના લીધે ઈ હાસુ જાણી હકયો નય, તો એને કિલ્લામાં લય જવાની આજ્ઞા દીધી.


જઈ ઈ પાઉલને કિલ્લામાં ઉપર લય જાતા હતાં, તો એણે સિપાય દળના સરદાર કીધું કે, “શું હું તારી હારે કાય વાત કરી હકુ છું?” એણે કીધું કે, “શું તુ ગ્રીક ભાષા જાણ છો?


જઈ બોવ વાદ-વિવાદ થયો, તો સિપાય દળના સરદારે આજ્ઞા આપી કે નિસે ઉતરીને પાઉલને સભાની વસમાંથી બળજબરીથી કાઢીને મેહેલમાં જાયી, કેમ કે સિપાય દળનો સરદારને બીક હતી કે સભાના લોકો ક્યાક એના કડકે કડકા કરી નાખશે.


ઈ હાટુ પાઉલે સો સિપાયના અધિકારીમાંથી એકને પોતાની પાહે બોલાવીને કીધું કે, “આ જુવાનને સિપાય દળના સરદારની પાહે લય જાવ, ઈ એને કાક કેવા માગે છે.”


બીજા દિવસે ઈ પાઉલની હારે ઘોડાવાળા સિપાયને કાઈસારિયા શહેરમાં જાવા હાટુ મોકલીને યરુશાલેમ શહેરમાં પાછા વયા ગયા,


અને હો સિપાયના અધિકારીને આજ્ઞા દીધી કે, પાઉલને સોકીદારની નજરમાં રાખો, પણ એના મિત્રોમાંથી કોકને એની સેવા કરવા દયો.


આ જગતના લોકો બુદ્ધિશાળી હોય છે, પણ પરમેશ્વરની નજરમાં મુરખા છે જેમ કે, શાસ્ત્ર કેય છે, કેટલાક લોકો વિસારે છે કે, તેઓ બુદ્ધિશાળી છે, પણ પરમેશ્વર તેઓને હરાવવા હાટુ પોતાના સાલાક વિસારોનો ઉપયોગ કરે છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ