Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 23:10 - કોલી નવો કરાર

10 જઈ બોવ વાદ-વિવાદ થયો, તો સિપાય દળના સરદારે આજ્ઞા આપી કે નિસે ઉતરીને પાઉલને સભાની વસમાંથી બળજબરીથી કાઢીને મેહેલમાં જાયી, કેમ કે સિપાય દળનો સરદારને બીક હતી કે સભાના લોકો ક્યાક એના કડકે કડકા કરી નાખશે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 23:10
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

જઈ ઈ પાઉલને કિલ્લામાં ઉપર લય જાતા હતાં, તો એણે સિપાય દળના સરદાર કીધું કે, “શું હું તારી હારે કાય વાત કરી હકુ છું?” એણે કીધું કે, “શું તુ ગ્રીક ભાષા જાણ છો?


સિપાય દળના સરદારે કીધું કે, “આને કિલ્લામાં લય જાવ, અને કોરડા મારીને પૂછ પરછ કરો કે, હું જાણું કે, લોકો કેમ એના વિરોધમાં રાડો નાખતા હતા.”


પણ પાઉલના ભાણીયાએ હાંભળ્યું કે, થોડાક યહુદી લોકો પાઉલને મારી નાખવાનું કાવતરું કરે છે, તો એણે મહેલમાં જયને પાઉલને કય દીધું.


આ માણસને યહુદી લોકો પકડીને મારી નાખવા માગતા હતાં, પણ જઈ મને ખબર પડી કે આ રોમ દેશનો રેવાવાળો છે, તો મે સિપાયોની ટુકડી મોકલીને છોડાવી લીધો છે.


હું જાણવા માંગું છું કે, ઈ એના ઉપર હેની લીધે આરોપ લગાડ છો, ઈ હાટુ એને એની મોટી સભામાં લય ગયો.


બીજા દિવસે ઈ પાઉલની હારે ઘોડાવાળા સિપાયને કાઈસારિયા શહેરમાં જાવા હાટુ મોકલીને યરુશાલેમ શહેરમાં પાછા વયા ગયા,


પણ સિપાય દળના સરદાર લુકીયસે એને જબરદસ્તીથી અમારા હાથમાંથી છોડાવી લીધો,


હું વારા-ઘડીએ મુસાફરીઓમાં, નદીઓના પૂરના જોખમોમાં બારવટીયાઓના જોખમોમાં, યહુદીના જોખમોમાં, બિનયહુદીના જોખમોમાં, શહેરના જોખમોમાં, જંગલોના જોખમોમાં, દરિયાના જોખમોમાં, ખોટા વિશ્વાસી ભાઈઓના જોખમોમાં રયો.


હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, આ વાત તમે જાણી લ્યો, દરેક માણસ હાંભળવા હાટુ ઉતાવળો અને બોલવામા ધીરો અને ગુસ્સો કરવામા ધીમો રેય.


પણ તમે પોત પોતાના મનમા ખરાબ ઈર્ષા અને સ્વાર્થ રાખો છો, તો મેણાનો મારતા અને હાસના વિરોધમાં નો તો ખોટુ બોલતા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ