7 અને હું જમીન ઉપર પડીયો અને આ શબ્દ હભળાણો, “શાઉલ, શાઉલ, તુ મને કેમ સતાવ છો?”
તઈ હું જવાબ આપય કે, “હું તમને હાસુ કવ છું કે, આ બોવ નાનામાંથી નાના એકને તમે કાય કરયુ નય ઈ હાટુ તમે મને પણ કરયુ નય.”
તઈ એણે કીધુ કે, “શું કામ? એણે શું ગુનો કરયો છે?” પણ તઈ તેઓએ વધારેને વધારે રાડો પાડીને કીધું કે, “એને વધસ્થંભે સડાવો.”
જઈ હું હાલતો-હાલતો દમસ્કસ શહેરની પાહે પૂગ્યો, તો એવુ થયુ કે બપોરે અસાનક મોટુ અજવાળુ આભમાંથી મારી સ્યારેય બાજુ સમક્યુ.
મે જવાબ દીધો કે, “હે પરભુ, તુ કોણ છે?” એણે મને કીધું કે, “હું નાઝરેથનો ઈસુ છું, જેને તુ સતાવ છો.”
અને શાઉલ જમીન ઉપર પડીયો, અને એણે પભુરનો અવાજ હાંભળ્યો, “હે શાઉલ, હે શાઉલ, તુ મને કેમ સતાવ છો?”
હું પેલા નિંદા કરનારો અને વિશ્વાસી લોકોને સતાવનારો અને તેઓનું નુકશાન કરનારો હતો, તો પણ મારી ઉપર પરમેશ્વરની દયા થય કેમ કે, મે આ બધુય હંમજા વગર, અને જઈ ઈસુ મસીહ ઉપર વિશ્વાસ નો કરતો હતો તઈ ઈ બધાય કામો કરતો હતો.