36 કેમ કે, લોકોની ગડદી આવી રાડુ નાખીને એની વાહે પડી હતી કે, “એને મારી નાખો.”
તઈ બધાય માણસોએ રાડ પાડી કે, “એને મારી નાખો! અને અમારી હાટુ બારાબાસને છોડી દયો.”
તેઓએ રાડ પાડી કે, “મારો એને મારી નાખો! એને વધસ્થંભે સડાવી દયો!” પિલાતે એને કીધું કે, “તો તમારા રાજાને વધસ્થંભે સડાવું?” મુખ્ય યાજકોએ જવાબ દીધો કે, “અમારો રાજા તો ખાલી રોમી સમ્રાટ જ છે!”
લોકો એની વાત હાભળતા રયા, તઈ જોરથી રાડ નાખી, “એવા માણસોને મારી નાખો, એનુ જીવતુ રેવું હારુ નથી.”
યહુદી સ્તેફનની બધીય વાતો હાંભળીને રીહ સડી ગય, અને એના ઉપર ચકીયું લેવા માંડ્યા.
અમારુ અપમાન હોવા છતાય વિનવણી કરી છયી; અમે હજી હુંધી જગતથી ધિક્કાર પામેલા અને કસરા જેવા છયી.