Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 21:24 - કોલી નવો કરાર

24 એને લયને એની હારે પોતાની જાતને શુદ્ધ થાવાની વિધિ પુરી કરી, અને એની હાટુ ખરસો દેય કે, ઈ માથાનો ટકો કરે, તઈ બધાય જાણી લેય કે, જે વાતો એણે તારી વિષે બતાવવામાં આવી, એમાંથી કાય હાસુ નથી, પણ તુ હજી મૂસાના નિયમશાસ્ત્રને માનીને એની પરમાણે હાલે છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 21:24
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

યહુદી લોકોનો પાસ્ખા નામના તેવારનો વખત પાહે હતો, અને ઘણાય બધાય લોકો પાસ્ખા તેવાર પેલા, પોતાની જાતને સોખા કરવા હાટુ ગામમાંથી યરુશાલેમ શહેરમાં આવ્યા.


યોહાનના કેટલાક ચેલાઓ અને એક યહુદી માણસ વસે સોખાય જે પરમેશ્વર દ્વારા અપનાવવા લાયક હોય ઈ વિષે વાદ-વિવાદ થયો.


પાઉલ ઘણાય દિ લગી કરિંથ શહેરમાં રયો. પછી વિશ્વાસી લોકોથી રજા લીઈને વહાણમાં બેહીને સિરિયા પરદેશમા વયો ગયો. પ્રિસ્કીલા અને આકુલા પણ એની હારે હતાં, અને સિરિયા જાવાની પેલા કેંખ્રિયામાં શહેરમાં પાઉલે પોતાનો ટકો કરાવી લીધો. કેમ કે, એણે માનતા માની હતી.


બીજા દિવસે પાઉલે ઈ માણસો હારે જયને પોતે શુદ્ધ કરયો, તઈ ઈ મંદિરમાં ગયો, અને ન્યા કય દીધુ કે શુદ્ધ થાવાના દિવસે, એટલે એનામાંથી દરેક હાટુ બલિદાન સડાવવા હુધી દિવસ ક્યારેય પુરો થાહે નય.


ઈ જ વખતે તેઓએ મને મંદિરમાં શુદ્ધ થાવાની વિધિ પુરી કરતાં જોયો, ન્યા કોય ગડદી કે ન્યા કોય દેકારો નોતો. પણ ન્યા આસિયાના થોડાક યહુદી લોકો હાજર હતા, જેઓએ હુલ્લડ કરયુ, જે તેઓની લાયક હતું,


જઈ યહુદીઓની હાટુ હું યહુદી જેવો થયો કે, જેથી યહુદીઓને બસાવું; નિયમની વિષે લોકો હાટુ હું નિયમની આધીન માણસો જેવો થયો કે, જેથી નિયમની આધીન લોકોને બસાવું.


પિતર એવાં વિશ્વાસુઓ હારે ખાતો હતો જે યહુદી નોતા. પણ જઈ યાકુબ દ્વારા મોકલેલા થોડાક વિશ્વાસુ યરુશાલેમથી આવ્યા, તો એણે તેઓની હારે મળવાનું અને ખાવાનું બંધ કરી દીધું કેમ કે, ઈ તે યહુદીઓથી બીતો હતો. જે ઈચ્છતા હતા કે બધાય બિનયહુદીઓની સુન્‍નત થાવી જોયી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ