પ્રેરિતોનાં કૃત્યો 21:21 - કોલી નવો કરાર21 અને યહુદી વિશ્વાસી લોકોને તારા વિષે બતાવવામાં આવ્યું છે કે, તુ બિનયહુદી લોકોમા રેનારા યહુદી લોકોને મુસાના નિયમને મુકી દેવાનું શિખવાડ છો, અને કેય છે કે, પોતપોતાના બાળકોની સુનન્ત નો કરાવો અને યહુદી લોકોના રીતી રીવાજ પરમાણે નો હાલો. အခန်းကိုကြည့်ပါ။ |