15 થોડાક દિવસ પછી અમે તૈયારી કરી અને યરુશાલેમ શહેરમાં વયા ગયા.
અને કાઈસારિયા શહેરમાં ઉતરીને યરુશાલેમ શહેરમાં ગયો, અને મંડળીના લોકોને મળીને અંત્યોખ શહેરમાં આવ્યો.
જઈ આ વાતો થય ગય તો પાઉલે મકદોનિયા અને અખાયા પરદશોના વિશ્વાસી લોકોને મળ્યા પછી, યરુશાલેમ શહેરમાં જાવાનો નિર્ણય કરયો, અને કીધું કે, “ન્યા ગયા પછી રોમ શહેરમાં પણ જાવું જરૂરી છે.”
જઈ અમે આ વાત હાંભળી, તો અમે અને ન્યાંના લોકોએ પાઉલને વિનવણી કરી કે, યરુશાલેમ શહેરમાં નો જાય.
ફેસ્તસ, રાજ્યપાલના રૂપમાં પોતાના વિસ્તારમાં આવ્યો, અને ત્રણ દિવસ પછી ઈ કાઈસારિયા પરદેશમા થયને યરુશાલેમ શહેરમાં ગયો.
ફેસ્તસ યરુશાલેમમાં આઠ-દસ દિવસ રયને કાઈસારિયા પરદેશમા પાછો વયો ગયો, અને બીજા દિવસે ન્યાયાસન ઉપર બેહીને પાઉલને આવવાની આજ્ઞા દીધી.
તઈ ફેસ્તસે યહુદી લોકોના આગેવાનોને રાજી કરવાની ઈચ્છાથી પાઉલને પુછયું કે, “શું તુ યરુશાલેમ શહેરમાં જાવા માગે છે કે, ન્યા મારી હામે તારો આ ન્યાય કરવામા આવે?”