Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 20:38 - કોલી નવો કરાર

38 ઈ વધારે આ વાતની હાટુ દુખી થયો તો, જે એણે કીધી હતી કે, હવે તમે મને પાછો ક્યારે પણ નય જોય હકો, તઈ તેઓએ એને વહાણ લગી પુગાડો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 20:38
7 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈ હાટુ મંડળીના લોકોએ તેઓને ન્યા જાવા હાટુ રૂપીયા અને ખાવાની વ્યવસ્થા કરી દીધી અને તેઓ ફિનિકિયા અને સમરૂન પરદેશોમા થયને ગયા. ન્યા વિશ્વાસી લોકોની હારે વાત કરી કે, બિનયહુદી જાતિના લોકો કેવા હારા હમાસાર હાંભળીને મસીહ ઉપર વિશ્વાસ કરી રયા છે, ઈ કયને તેઓએ બધાય વિશ્વાસી ભાઈઓને બોવ જ રાજી કરયા.


અને હવે હું જાણું છું કે, તમે બધાય જેમાં મે પરમેશ્વરનાં રાજ્યનો દરેક જગ્યા ઉપર પરસાર કરયો, હવે તમે મને પાછો કયારે પણ નય જોય હકો.


કાઈસારિયા શહેરમાંથી પણ થોડાક ચેલાઓ આપડી હારે આવ્યા, અને અમને મનાસોન નામના સાયપ્રસ ટાપુમાં રેનારાના ઘરે લય ગયો. ઈ બધાયની પેલાના ચેલાઓમાંથી એક હતો કે, અમે ન્યા રોકાણા.


હાત દિવસ પછી જઈ ન્યાંથી અમારે જાવાનો વખત આવ્યો, તો અમે ન્યાંથી વયા ગયા, બધાય વિશ્વાસી લોકો પરિવાર હારે અમને શહેરની બારે હુધી પુગાડી દીધા, અને અમે દરીયા કાઠે ગોઠણીયા ટેકવીને પ્રાર્થના કરી.


પણ મને એના વિષયમાં કોય આરોપ નો મળ્યો કે હું મોટા રાજાને લખું. ઈ હાટુ હું એને તમારી હામે, અને વધારે કરીને હે રાજા આગ્રીપા તારી હામો લીયાવો છું કે, તુ એને પારખ તઈ મને કાય લખવા હાટુ મળે.


ઈ હાટુ કોય પણ એને અપમાનિત નો કરે, પણ શાંતિથી એને ઈ બધુય આપો જે એને પોતાની યાત્રા હાટુ જરૂરી છે કે, મારી પાહે આવી જાય કેમ કે, ઈ વિશ્વાસીયો ભાઈઓની હારે આવે છે.


ઈ હાટુ જ્યાં હુધી આપણને તક મળી રેય છે, આપડે બધાય લોકોની હારે ભલાય કરી, પણ ખાસ કરીને આપડે જે હારું છે ઈ આપડા વિશ્વાસીયો હાટુ કરવુ જોયી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ