Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 20:37 - કોલી નવો કરાર

37 તઈ ઈ બધાય બોવ રોયા અને પાઉલને ગળે બથ ભરીને એને સલામ કરા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 20:37
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

પછી ઈ દીકરો, ઈ દેશ છોડીને એના બાપ પાહે જાવા હાટુ હાલતો થયો, જઈ ઈ દીકરો હજી ઘણોય આઘો હતો, તઈ એના બાપે એને આવતો જોયો, એને એના દીકારા ઉપર દયા આવી, અને જેથી ઈ એના દીકરા પાહે ધોડીને ગયો એને બથ ભરી લીધી અને એને સુંબન કરયુ.


અંદરો-અંદર મસીહના પ્રેમમાં સલામ કરો. તમને મસીહની બધીય મંડળીઓ તરફથી સલામ.


આયના બધાય વિશ્વાસી ભાઈઓ તમને સલામ કરે છે, તમારે પણ એક-બીજાને સલામ કરવી જોયી તમે એક-બીજાને પ્રેમ કરો છો.


મસીહમાં પ્રેમથી એક-બીજાને સલામ કરજો.


બધાય વિશ્વાસી ભાઈઓ અને બહેનોને મસીહના પ્રેમમાં સલામ કરો.


અને જઈ મારે તને છોડીને જાવું પડયું હતું, તઈ તુ કેવી રીતે રોતો હતો ઈ યાદ કરીને, ફરીથી તને મળવાની ઈચ્છા થાય છે કે, તને મળીને હું હરખથી ઉભરાય જાવ.


ઈ એની આંખુના બધાય આહુડા લુહી નાખશે, અને ન્યા મોત, હોગ, રોવાનું, કે દુખાવો થાહે નય. ઈ હવે નય રેય કેમ કે, જુની વાતુ વય ગય છે.


કેમ કે, ઘેટાનું બસુ જે રાજગાદીની વસે છે, ઈ તેઓની હંભાળ કરશે, એવી જ રીતે જેમ એક ભરવાડ પોતાના ઘેટાઓની હંભાળ કરે છે અને એને પીવા હાટુ તાજા જીવંત પાણીના ઝરણા પાહે લય જાહે, જે લોકોને જીવન આપે છે, અને પરમેશ્વર એની આખુંથી બધાય આહુડા લુહી નાખશે.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ