Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 20:3 - કોલી નવો કરાર

3 જઈ ત્રણ મયના રયને ઈ ન્યાંથી વહાણ ઉપર સિરિયા પરદેશની બાજુ જાવાના હતાં, પણ એણે હાંભળ્યું કે થોડાક યહુદી લોકોના આગેવાનો એને મારગમાં મારવાનું કાવતરું કરી રયા છે, અને ઈ હાટુ એણે મકદોનિયા પરદેસમાંથી થયને સિરિયા પરદેશમા જાવાનો ઠરાવ કરયો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 20:3
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

તઈ આખાય સિરિયા પરદેશમાં એનું નામ ફેલાય ગયુ, અને બધાય માંદાઓને, એટલે અનેક જાતના રોગીઓને અને પીડાતા લોકો અને ભૂત વળગેલાઓને અને વાયવાળાઓને અને પક્ષઘાતીઓને તેઓ ઈસુની પાહે લાવ્યા. અને એણે તેઓને હાજા કરયા.


ન્યાથી અમે ફિલિપ્પી શહેરમાં પુગીયા, જે મકદોનિયા પરદેશનું મુખ્ય શહેર અને રોમનોએ વસાવેલું છે, અને અમે ઈ શહેરમાં થોડાક દિવસ પુરતા રયા.


ન્યા પાઉલે રાતે એક દર્શન જોયું કે, મક્દોનિયા પરદેશમા રેનારો એક માણસ ઉભો રયને એને વિનવણી કરી રયો છે, “દરિયાની ઓલે પાર ઉતરીને મકદોનિયા પરદેશમા આવ, અને અમારી મદદ કર.”


પાઉલ ઘણાય દિ લગી કરિંથ શહેરમાં રયો. પછી વિશ્વાસી લોકોથી રજા લીઈને વહાણમાં બેહીને સિરિયા પરદેશમા વયો ગયો. પ્રિસ્કીલા અને આકુલા પણ એની હારે હતાં, અને સિરિયા જાવાની પેલા કેંખ્રિયામાં શહેરમાં પાઉલે પોતાનો ટકો કરાવી લીધો. કેમ કે, એણે માનતા માની હતી.


જઈ આ વાતો થય ગય તો પાઉલે મકદોનિયા અને અખાયા પરદશોના વિશ્વાસી લોકોને મળ્યા પછી, યરુશાલેમ શહેરમાં જાવાનો નિર્ણય કરયો, અને કીધું કે, “ન્યા ગયા પછી રોમ શહેરમાં પણ જાવું જરૂરી છે.”


જઈ દેકારો બંધ થયો તો પાઉલે ચેલાઓને બોલાવીને પ્રોત્સાહિત કરયા, અને એનાથી રજા લયને મકદોનિયા પરદેશમા વયો ગયો.


અને મોટી નમ્રતાથી, અને આહુડા પાડીને, અને ઈ પરીક્ષાઓ માં જે યહુદી લોકોના કાવતરાના કારણે મારા ઉપર સંકટ આવી પડીયા, પછી પણ હું પરભુની સેવા કરતો રયો.


ઈ બધાય પરદેશમા થયને વધારે ચેલાઓને ઉત્સાહિત કરીને ગ્રીક પરદેસ ન્યા આવ્યો.


અમને ડાબી બાજુ સાયપ્રસ ટાપુ દેખાણો, અમે એને મુકીને સિરિયા પરદેસ બાજુ આગળ વધતા ગયા, અને તુર નામના શહેરમાં આવી પુગયા, કેમ કે ન્યા વહાણમાંથી માલ સામાન ઉતારવાનો હતો.


તેઓએ પાઉલને યરુશાલેમ શહેરમાં મગાવવા હાટુ ફેસ્તસ રાજ્યપાલને વિનવણી કરી. કેમ કે તેઓ ઈ જ મારગમાં મારી નાખવાનું કાવતરું કરી રયા હતા.


અને મને આ બધી વાતોનો પુરો ભરોસો હતો, ઈ હાટુ મેં તમારીથી પેલા મુલાકાત કરવાનું આયોજન કરયુ, જેથી હું તમારી પાહે બીજીવાર આવું અને તમને બમણા આશીર્વાદ આપી હકુ.


હું વારા-ઘડીએ મુસાફરીઓમાં, નદીઓના પૂરના જોખમોમાં બારવટીયાઓના જોખમોમાં, યહુદીના જોખમોમાં, બિનયહુદીના જોખમોમાં, શહેરના જોખમોમાં, જંગલોના જોખમોમાં, દરિયાના જોખમોમાં, ખોટા વિશ્વાસી ભાઈઓના જોખમોમાં રયો.


કેમ કે જઈ આપડે મકદોનિયા પરદેશમાં આવ્યા, તઈ અમારા દેહને કાય આરામ નોતો, પણ અમારી સ્યારેય બાજુથી મુશ્કેલીઓ હતી; બારે બાધણાઓ અને અંદર ઘણીય જાતની બીક હતી.


યરુશાલેમ શહેરથી ગયા પછી હું સિરિયા અને કિલીકિયાના દેશોમાં ગયો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ