Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 20:16 - કોલી નવો કરાર

16 કેમ કે પાઉલે એફેસસ શહેરમાં ઉતારવાનો નિર્ણય કરયો હતો, કેમ કે ઈ આસિયા પરદેશમા હજી વધારે વખત કાઠવા નોતો માંગતો, કેમ કે ઈ ઉતાવળમાં હતો કે, જો થય હકે તો ઈ પંસાસમાના તેવારના દિવસે યરુશાલેમ શહેરમાં રેય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 20:16
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

જઈ એણે ખડકી ખખડાવી, તો રોદા નામની એક ચાકરડી જોવા આવી કે, કોણ છે.


પાઉલ અને એના સાથીઓ ફ્રુગિયા અને ગલાતિયાના પરદેશોમા થયને ગયા, કેમ કે પવિત્ર આત્માએ એને આસિયા પરદેશમા વચન હભળાવવાની ના પાડી હતી.


જઈ ઈ એફેસસ શહેરમાં પુગ્યો, તો પાઉલે પ્રિસ્કીલા અને આકુલાને ન્યા મુકી દીધા, જઈ પાઉલ ન્યા હતો તઈ ઈ પોતે યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાઓમાં યહુદીઓ હારે વાદ-વિવાદ કરવા મંડયો.


પણ આ કયને ઈ વયો ગયો, “જો પરમેશ્વરની ઈચ્છા હોય તો હું પાછો તમારી પાહે આવય.” તઈ ઈ એફેસસ શહેરમાં વહાણમાં બેહીને વયો ગયો.


જઈ આપોલસ કરિંથી શહેરમાં હતો, તો પાઉલ અંદરના પરદેશોમા થયને એફેસસ શહેરમાં આવ્યો, ન્યા થોડાક વિશ્વાસી લોકોને ઈ મળ્યો.


જઈ આ વાતો થય ગય તો પાઉલે મકદોનિયા અને અખાયા પરદશોના વિશ્વાસી લોકોને મળ્યા પછી, યરુશાલેમ શહેરમાં જાવાનો નિર્ણય કરયો, અને કીધું કે, “ન્યા ગયા પછી રોમ શહેરમાં પણ જાવું જરૂરી છે.”


યહુદી લોકોના પસાસમાના તેવારના દિવસે, તેઓ બધાય એક જગ્યાએ ભેગા થયા હતા.


પાઉલે આસોસ શહેરના હાટુ પગે હાલીને યાત્રા કરવાનો નિર્ણય કરયો, અમે બાકીના લોકો ન્યાંથી આગળ વયા ગયા, અને અમે ન્યાંથી એને પોતાની હારે વહાણમાં લેવા હાટુ વિસારતા હતા.


જઈ ઈ એની પાહે આવ્યા, તો એણે કીધું કે, તમે જાણો છો કે, પેલા દિવસે બધાય આસિયા પરદેશમા પુગ્યા હું બધાય વખતે તમારી હારે કેવા પરકારે રયો.


હવે, હું પવિત્ર આત્માની આધીન થયને યરુશાલેમ શહેર (જેને અખાયા પરદેશ પણ કેવામાં આવતો હતો) માં જાવ છું, અને નથી જાણતો કે ન્યા મારા ઉપર શું થાહે.


બેરિયા શહેરના પૂર્હસનો દીકરો સોપાતર અને થેસ્સાલોનિકા શહેરમાંથી આરિસ્તાર્ખસ અને સેકુંદસ, અને દર્બેનો શહેરનો ગાયસ, અને લુસ્ત્રા શહેરનો તિમોથી, અને આસિયાના પરદેશનો તુખિકસ અને ત્રોફીમસ; જેઓ આસિયા પરદેશ હુધી અમારી હારેના યાત્રી હતાં.


પણ આપડે બેયે હાલીને ફિલિપ્પી શહેરની યાત્રા કરી, અને બેખમીર રોટલીના તેવાર પછી ફિલિપ શહેરમાંથી વહાણ દ્વારા પાસ દિવસમાં ત્રોઆસ શહેરમાં એની પાહે પુગીયા, અને હાત દિ હુધી ન્યા જ રયા.


ન્યા ચેલાઓને ગોતીને અમે હાત દિવસ હુધી રયા, તેઓએ પવિત્ર આત્માની સામર્થ્ય પામીને, પાઉલને યરુશાલેમ શહેરમાં જાવાની વિનવણી કરી.


બોવ વરહ પછી પોતાના ગરીબ લોકોની હાટુ દાન પુગાડીને, અને પરમેશ્વરને બલિદાન સડાવવા યરુશાલેમ શહેરમાં પુગ્યા હતા.


પણ હું પસાહમાના તેવાર હુધી એફેસસ શહેરમાં રેવાનો છું


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ