15 ન્યાંથી અમે લંગર છોડીને અને બીજે દિવસે ખીઓસ ટાપુએ પુગ્યા, અમે બીજે દિવસે દરિયો ઓળંગીને સામોસ ટાપુએ અને એને બીજે દિવસે મિલેતસ બંદરે આવ્યા.
જઈ ઈ આસોસ શહેરમાં અમને મળીયો, તો અમે એને વહાણ ઉપર બેહાડીને મિતુલેને શહેરમાં લીયાવ્યા.
અને જઈ અમે મિલેતસ શહેરમાં ઉતરયા, તઈ પાઉલે એફેસસ શહેરની મંડળીના વડવાઓને સંદેશ મોકલ્યો, અને મંડળીના વડવાઓને અને લોકોને બોલાવ્યા.
એરાસ્તસ કરિંથી શહેરમાં રય ગયો, અને ત્રોફીમસ માંદો હતો એટલે હું એને મિલેતસ શહેરમાં મુકીને આવ્યો છું