Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 20:11 - કોલી નવો કરાર

11 અને એણે બીજીવાર ઉપર જયને પરભુભોજન લીધું, અને પછી બધાયે ભેગા થયને ભોજન કરયુ, અને હવાર થય ન્યા હુધી એની હારે વાતો કરતો રયો, પછી ઈ વયો ગયો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 20:11
4 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને તેઓ ગમાડેલા ચેલાઓ શિક્ષણ મેળવવામાં અને પરભુ ભોજનમાં અને પ્રાર્થના કરવામા લાગેલા રયા.


અને ઈ જુવાનને જીવતો લીયાવ્યા, અને બધાય લોકો બોવ રાજી થય ગયા.


અઠવાડિયાને પેલે દિવસે જઈ અમે પરભુભોજન લેવા હાટુ ભેગા થયા, તઈ પાઉલ એની હારે વાત-સીત કરવા મંડયો. એને બીજે દિવસે વયું જાવું હતું, એથી ઈ અડધી રાત હુધી વાત-સીત કરતો જ રયો.


અને યુતુખસ નામનો એક જુવાન માણસ બારીએ બેઠો હતો, અને જઈ પાઉલ મોડે હુધી વાતુ કરતો રયો, તો એને બોવ નિંદર આવવાને લીધે ત્રીજા માળેથી નીસે પડયો, અને તઈ થોડાક માણસોએ ધોડીને નીસે જયને એને ઉભો કરયો તો ઈ મરી ગયો હતો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ