13 પણ થોડાક બીજા લોકો ઠેકડી કરીને કેવા લાગ્યા કે, તેઓ મધડો દારૂ પીયને નશામાં છે.
જેવું તમે તમારા મનમા હમજો છો, આ નશામાં નથી, કેમ કે હજી તો હવારના નવ વાગ્યા છે.
તો જો મંડળી એક જગ્યા ભેગી હોય, અને બધાય બીજી ભાષા બોલે, અને બારવાળા કા વિશ્વાસીયો અંદર આવી જાય તો તેઓ જરૂર વિસારશે કે, તમે ગાંડા છો.
અને દારૂ પીયને સાગઠા નો થાવ, કેમ કે, ઈ લોકોને અસભ્ય અને કાબુ વગરનો વ્યવહાર કરવાનું કારણ બને છે. એના બદલે તમે આત્માથી ભરપૂર થાવ.