36 જઈ કે ઈ વાતોના વિરોધમાં કોય બોલી નો હકતા, તો આજ ઠીક રેહે કે તમે શાંતિ રાખો, અને કાય જાણયા હમજ્યાં વગર કાય નો કરો.
તઈ એફેસી શહેરમાં નગરશેઠના લોકોને શાંત કરીને કીધું કે, “હે એફેસસ શહેરમાં રેનારા લોકો, કોણ નથી જાણતો કે એફેસસ શહેરના લોકોનું મહાન દેવી આર્તેમિસ મંદિરમાંથી દેખરેખ કરે છે, અને એની મૂર્તિ આભમાંથી પડી હતી.
તુ આ માણસોને લીયાવ્યો છો જે મંદિરને લુંટનારા નથી અને નથી આપડી દેવીની નિંદા કરનારા.
દગો દેનારા, વગર વિસારે ઉતાવળા કામો કરનારા, અભિમાન કરનારા અને પરમેશ્વરમા પ્રેમ નય રાખનારા પણ મોજ-મજા કરનારા હશે.