34 પણ જઈ તેઓએ જાણી લીધું કે તેઓ યહુદી છે (યહુદી લોકો, મસીહી લોકોની જેમ મૂર્તિપૂજા નથી કરતાં) તો ટોળાના બધાય લોકો એક હારે લગભગ બે કલાક લાગી રાડો નાખતા રયા, “એફેસી શહેરની આર્તેમિસની દેવીની જય!”
તમે જોતા અને હાંભળો છો કે ખાલી એફેસસ શહેરમાં જ નય, પણ આસિયા પરદેશના બધાય ગામોમાં આ કયને, આ પાઉલે બોવ લોકોને હંમજાવ્યા અને ભરમાંવ્યા પણ છે કે, માણસોના હાથે બનેલી આ મૂર્તિઓમાં પરમેશ્વર નથી.
યહુદી ટોળામાં થોડાક લોકોએ એલેકઝાંડરના ટોળાની હામે ધકેલી દીધા, પણ એલેકઝાંડરને હાથથી ઈશારો કરીને ટોળાના લોકોને બંધ રેવાનું કીધું, અને પોતાના બસવા હાટુ ટોળાને લોકોને કાય કેવાની કોશિશ પણ કરી રયો હતો.
તઈ એફેસી શહેરમાં નગરશેઠના લોકોને શાંત કરીને કીધું કે, “હે એફેસસ શહેરમાં રેનારા લોકો, કોણ નથી જાણતો કે એફેસસ શહેરના લોકોનું મહાન દેવી આર્તેમિસ મંદિરમાંથી દેખરેખ કરે છે, અને એની મૂર્તિ આભમાંથી પડી હતી.
બધાય લોકોએ અજગરનું ભજન કરયુ કેમ કે એણે ઈ હિંસક પશુને પોતાનો અધિકાર આપ્યો હતો. તેઓએ ઈ હિંસક પશુનુ પણ ભજન કરયુ. તેઓએ કીધુ કે, “કોય બીજો આ હિંસક પશુની જેમ શક્તિશાળી નથી અને કોય પણ એની હારે બાધી હકતો નથી.”