પ્રેરિતોનાં કૃત્યો 19:32 - કોલી નવો કરાર32 અખાડાની અંદર, બધાય લોકો રાડો નાખતા હતાં, કાય એક વાત હાટુ, તો કાય બીજી વાત હાટુ રાડો નાખતા હતાં, કેમ કે સભામાં મોટી ગડબડ થય રય હતી, અને ઘણાય લોકો તો ઈ પણ જાણતા નોતા કે આપડે કેમ ભેગા થયા છીએ. အခန်းကိုကြည့်ပါ။ |