Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 19:30 - કોલી નવો કરાર

30 જઈ પાઉલ મોટા ટોળાની અંદર જયને લોકોની હારે વાત કરવા માંગતો હતો, પણ વિશ્વાસી લોકોએ એને જાવા દીધો નય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 19:30
7 ပူးပေါင်းရင်းမြစ်များ  

આસિયા પરદેશના અધિકારીઓએ પણ એના ઘણાય મિત્રોને એની પાહે હમાસાર મોકલવા વિનવણી કરી કે, અખાડામાં જયને પોતાના જીવને જોખમમાં નો મુકવો જોયી.


પણ કેટલાક લોકોએ મન કઠણ કરીને પરભુની વાતનો નકાર કરીને, લોકોની હામે પરભુના મારગની નિંદા કરી, તઈ એણે તેઓને મુકી દીધા અને વિશ્વાસી લોકોને હારે લયને વયો ગયો. ઈ દરોજ તુરાનસ શાળામાં શિક્ષણ દેતો હતો.


પાઉલે કીધું કે, “નય, હું એક યહુદી છું, કિલીકિયા પરદેશના તાર્સસ શહેરનો રેવાસી છું, હું એક મુખ્ય નાગરિક છું, અને હું તને વિનવણી કરું છું કે, મને લોકોની હારે વાત કરવા દે.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ