Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 19:29 - કોલી નવો કરાર

29 અને શહેરના બીજા ઘણાય લોકો અવાજને હાંભળીને તેઓ પણ ઈ લોકોની હારે ટોળામાં મળી ગયા, અને શહેરમાં મોટો ગડબડાટ મચી ગયો, તઈ લોકોએ મકદોનિયા પરદેશમા રેનારા ગાયસ અને આરિસ્તાર્ખસ જે પાઉલની હારે યાત્રી હતાં, એને પકડી લીધા, અને ઢહડીને અખાડાની બાજુ ભાગી ગયા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 19:29
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

તેઓ સાલામિસ શહેરમાં પુગીને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાઓમાં પરમેશ્વરનાં વચનનો પરસાર કરયો, યોહાન જે માર્ક કેવાય છે, ઈ તેઓની મદદ કરવા હાટુ તેઓની હારે હતો.


ન્યાથી અમે ફિલિપ્પી શહેરમાં પુગીયા, જે મકદોનિયા પરદેશનું મુખ્ય શહેર અને રોમનોએ વસાવેલું છે, અને અમે ઈ શહેરમાં થોડાક દિવસ પુરતા રયા.


ન્યા પાઉલે રાતે એક દર્શન જોયું કે, મક્દોનિયા પરદેશમા રેનારો એક માણસ ઉભો રયને એને વિનવણી કરી રયો છે, “દરિયાની ઓલે પાર ઉતરીને મકદોનિયા પરદેશમા આવ, અને અમારી મદદ કર.”


જઈ ટોળાએ અને શહેરના અધિકારીઓએ આ વાતો હાંભાળી, તો તેઓ ગુસ્સે થય ગયાં.


જઈ આ વાતો થય ગય તો પાઉલે મકદોનિયા અને અખાયા પરદશોના વિશ્વાસી લોકોને મળ્યા પછી, યરુશાલેમ શહેરમાં જાવાનો નિર્ણય કરયો, અને કીધું કે, “ન્યા ગયા પછી રોમ શહેરમાં પણ જાવું જરૂરી છે.”


ઈ હાટુ એની સેવા મદદ કરવાવાળામાંથી તિમોથી અને એરાસ્તસને મકદોનિયા પરદેશમા પોતાની આગળ મોકલી દીધો, અને પોતે થોડાક દિવસ આસિયા પરદેશના ઈફીસુસ શહેરમાં રય ગયો.


અખાડાની અંદર, બધાય લોકો રાડો નાખતા હતાં, કાય એક વાત હાટુ, તો કાય બીજી વાત હાટુ રાડો નાખતા હતાં, કેમ કે સભામાં મોટી ગડબડ થય રય હતી, અને ઘણાય લોકો તો ઈ પણ જાણતા નોતા કે આપડે કેમ ભેગા થયા છીએ.


તમે પોતે જ જાણો છો કે, મે મારા પોતાનાં હાથથી મારી અને મારા સાથીઓની જરૂરિયાતો પુરી કરી.


બેરિયા શહેરના પૂર્હસનો દીકરો સોપાતર અને થેસ્સાલોનિકા શહેરમાંથી આરિસ્તાર્ખસ અને સેકુંદસ, અને દર્બેનો શહેરનો ગાયસ, અને લુસ્ત્રા શહેરનો તિમોથી, અને આસિયાના પરદેશનો તુખિકસ અને ત્રોફીમસ; જેઓ આસિયા પરદેશ હુધી અમારી હારેના યાત્રી હતાં.


આખા શહેરમાં ખળભળી મચી ગય, અને લોકો હડી કાઢીને ભેગા થયા, અને પાઉલને પકડીને મંદિરની બારે ઢહડીને લીયાવ્યા, અને તરત દરવાજો બંધ કરવામા આવ્યો.


શું તુ મિસર દેશનો નથી, જે ઈ દિવસો પેલા સરકારની હામે બળવો કરીને સ્યાર હજાર હથિયાર બંધ બળવાખોરોને વગડામાં લય ગયો હતો?”


અદ્રમુત્તિયા શહેરના એક વહાણ ઉપર આસિયા પરદેશના કાંઠેની જગ્યોએ જાવાનો હતો, ઈ જ વહાણના દ્વારા અમે અમારી યાત્રા સાલુ કરી, અને આરિસ્તાર્ખસ નામનો જે મકદોનિયાના પરદેશના થેસ્સાલોનિકાના શહેરના રેનારા પણ અમારી હારે હતા.


ગાયસ પણ તમને પોતાની સલામ આપી રયો છે. હું એના ઘરમાં રવ છું જ્યાં મંડળી ભેગી થાય છે. એરાસ્તસ, જે આ શહેરનો ભંડારી છે અને આપડો ભાઈ કવાર્તુસ પણ તમને સલામ કરે છે.


હું પરમેશ્વરનો આભાર માનું છું કે, બે ભાઈઓ એટલે ક્રિસ્પસ અને ગાયસને મુકીને, મે તમારામાંથી કોયને પણ જળદીક્ષા નથી આપી.


મને તો એવું લાગે છે કે, પરમેશ્વરે અમે ગમાડેલા ચેલાઓને મોતની સજા ભોગવતા માણસોની જેમ ટોળાના છેલ્લે દેખાડો કરયો છે કેમ કે, જગતની હાટુ સ્વર્ગદુતો અને માણસો, બેય હાટુ તમાશો બની ગયા છયી.


એટલું જ નથી, પણ ઈ મંડળીના લોકો દ્વારા ગમાડવામાં આવ્યા છે કે, આ દાનની સેવા હાટુ આપડી હારે મુસાફરી કરે અને જે દાન ભેગુ કરીને યરુશાલેમના વિશ્વાસીઓને દેવાની સેવા ઈ હાટુ કરે છે કે, પરભુની મહિમા અને આ પરગટ કરવા હાટુ કે, આપડે એની મદદ કરવા હાટુ રાજી છયી.


આરિસ્તાર્ખસ જે મારી હારે કેદમાં છે, અને બાર્નાબાસનો ભાણયો માર્ક તમને બધાયને સલામ કેય છે. માર્કની વિષે તમને પેલાથી જ એક પત્ર મળ્યોતો જો ઈ તમારી પાહે આવે તો એની હારે હારી રીતે વરતન કરજો.


અને માર્ક આરિસ્તાર્ખસ અને દેમાસ અને લૂક જે મારી હારે પરભુનું કામ કરે છે તેઓ તને સલામ કરે છે.


હું, મંડળીનો વડવો યોહાન, આ પત્ર મારો વાલો મિત્ર ગાયસને લખી રયો છું, જેનાથી હું હાસો પ્રેમ રાખુ છું


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ