Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 19:14 - કોલી નવો કરાર

14 અને સ્કેવા નામનો એક યહુદી મુખ્ય યાજકને હાત દીકરા હતાં, જે આવું જ કરતાં હતા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 19:14
2 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ થોડાક યહુદી જે ભુવા હતાં ગામોગામ ફરતા હતાં, એવુ કરવા મંડા કે જેમાં મેલી આત્મા છે, ઈ લોકોમાંથી ઈસુના નામમાં, આ કયને મેલી આત્માને કાઢવાની કોશિશ કરવા મંડા, “હું પરભુ ઈસુના નામમાં, જેનો પરચાર પાઉલ કરે છે, તમને બારે આવવાની આજ્ઞા આપું છું”


પણ મેલી આત્માએ એને જવાબ દીધો કે, “ઈસુને હું ઓળખું છું, અને પાઉલને પણ ઓળખું છું, પણ તુ કોણ છે?”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ