પ્રેરિતોનાં કૃત્યો 18:15 - કોલી નવો કરાર15 પણ જો આ વાદ-વિવાદ શબ્દો, અને નામો, અને તમારા નિયમના વિષે છે, તો તમે જ જાણો, કેમ કે હું આવી વાતો ઉપર ન્યાય નથી કરવા માંગતો.” အခန်းကိုကြည့်ပါ။ |
જો હું આરોપી છું અને મારી નાખવાને લાયક કાય ખોટુ કામ કરયુ હોય, તો હું મરવા હાટુ તૈયાર છું, પણ જે વાત હાટુ આ લોકો મારી ઉપર આરોપ લગાડે છે, જો એનામાંથી કોય વાત હાસી નો નીકળે, તો કોયની પાહે પણ આ અધિકાર નથી કે, મને યહુદી લોકોના આગેવાનોના હાથમાં હોપી દેય. હું વિનવણી કરું છું કે મારો ન્યાય રોમી સમ્રાટ દ્વારા થાવો જોયી.”