7 અને યાસોને એને પોતાના ઘરમાં રાખ્યા છે, ઈ બધાય રોમી સમ્રાટની આજ્ઞા વિરોધમાં કામ કરે છે; અને કેય છે કે, હજીય બીજો રાજા છે, જેનું નામ ઈસુ છે, અને રોમી સમ્રાટનો વિરોધ કરે છે.”
અને તેઓએ આ કયને ઈસુ ઉપર આરોપ લગાડો કે, “આ માણસ અમારા લોકોને ઉશ્કેરે છે, અને રોમી સમ્રાટને વેરો ભરવાની ના પાડે છે અને પોતે મસીહ, ઈ હાટુ રાજા હોવાનો દાવો કરે છે.”
પણ યહુદી લોકોએ અદેખાય રાખી અને બજારમાંથી થોડાક ગુંડા પોતાની હારે લય, અને ટોળું બનાવી શહેરમાં હુમલો કરવા લાગ્યા, અને તેઓએ પાઉલ અને સિલાસને ગોતવા હાટુ યાસોનને ઘરે હુમલો કરયો, અને તેઓને લોકોની હામે લાવવાની કોશિશ કરી.
એમ જ રાહાબ વેશ્યા પણ જઈ તેઓએ સંદેશાવાહકને પોતાના ઘરમા રેવાની વ્યવસ્થા કરી, અને બીજે રસ્તેથી મોક્લી દીધા તો ઈ પોતાના ભલા કામો દ્વારા એક ન્યાયી માણસની જેમ સ્વીકાર કરવામા આવી.