Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 17:32 - કોલી નવો કરાર

32 જેવી ઈ લોકોએ મરેલામાંથી જીવતા થાવાની વાત હાંભળી, તો એનામાંથી થોડાક લોકો ઠેકડી કરવા લાગ્યા, અને થોડાકે કીધું કે, “આ વાત અમે તારાથી પાછા ક્યારે હાંભળી,”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 17:32
23 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ બધાય મેમાનોએ કીધુ કે, અમે નય આવીને બધા બાનું કાઢવા લાગ્યા એકે કીધુ કે, “મે ખેતર વેસાતી લીધું છે, જેથી મારે ન્યા જાવું પડશે; જેથી મને માફ કર.”


જેઓએ ઈસુને પકડયો હતો, તેઓ એની ઠેકડી કરીને એને મારવા લાગ્યા;


પછી હેરોદ અને એના સિપાયોએ ઈસુની ઠેકડી કરી. અને તેઓએ એને રાજાની જેમ મોઘા લુગડા પેરાવ્યા પછી હેરોદે એને પિલાતની પાહે પાછો મોકલ્યો.


સિપાયો પણ પાહે આવીને, ઈસુની ઠેકડી કરી. અને એને પાહે આવીને સરકો આપ્યો,


હે નિંદા કરનારાઓ, ધ્યાનથી હાંભળો, અને આશ્ચર્ય અનુભવો અને મરી જાવ કેમ કે, હું તમારા વખતમાં કાક એવુ કામ કરય કે, જો કોય તમને ઈ કામના વિષે કેય, તો તમે કોય દિવસ માનશો જ નય.”


તઈ તેઓ જે એપીકયુરી કે સ્ટોઈક જાણનારા કેટલાક લોકો એની હારે વાદ-વિવાદ કરતાં હતાં, અને થોડાક લોકોએ કીધું કે, “આ બેકાર વાતો કેનારા શું કેવા માગે છે?” પણ બીજાઓએ કીધું કે, “એવુ લાગે છે કે ઈ બીજા દેવતાઓનો પરસાર કરનારા છે, તેઓએ આવું ઈ હાટુ કીધું,” કેમ કે, પાઉલ ઈસુ અને એના મરેલામાંથી જીવતા થાવાનો સંદેશો પરસાર કરતાં હતા.


કેમ કે, એણે એક દિવસ ઠેરવો છે, જેનાથી ઈ એના માણસના દ્વારા હાસાયથી જગતનો ન્યાય કરશે, જેને એણે ઠેરવો છે, અને એને મરણમાંથી જીવતા કરીને, ઈ વાતને સાબિત કરીને બધાય લોકોને બતાવી દીધુ છે.”


ઈ વખતે પાઉલ એની વસ્સેથી વયો ગયો.


પણ થોડાક બીજા લોકો ઠેકડી કરીને કેવા લાગ્યા કે, તેઓ મધડો દારૂ પીયને નશામાં છે.


જઈ પાઉલે જે પરમેશ્વરની હામે હારું છે, ઈ કરીને અને પોતાની ઈચ્છા ઉપર કાબુ રાખીને અને પરમેશ્વરની દ્વારા આવનાર ન્યાયના વિષયમાં બતાવવાનું સાલું કરયુ, તો ફેલિકસે ભયભીત થયને જવાબ દીધો, “અટાણે તો તુ જા, જઈ મારી પાહે વખત હશે, હું પોતે તને બોલાવી લેય.”


પણ એની વસ્સમાં ખાલી એના ધરમને લયને અને ઈસુ નામના કોય પણ માણસના વિષયમાં વિવાદ છે, જે મરી ગયો છે પણ પાઉલ દાવો કરે છે કે, ઈ જીવતો છે.


અને પરમેશ્વર મરેલામાંથી પાછા જીવતા કરે છે, આ વાત ઉપર વિશ્વાસ કરવો તમને કેમ કઠણ લાગે છે?


પણ આપડે વધસ્થંભ ઉપર જડાયેલા મસીહને પરગટ કરી છયી, જે યહુદીઓ હાટુ ઠોકરનું કારણ છે અને બિનયહુદીઓ હાટુ મુરખતા છે.


હવે જો, મસીહનો આ પરચાર કરવામાં આવે છે કે, ઈ મરેલામાંથી જીવતો ઉઠયો, તો તમારામાંથી કેટલાય કેય છે કે, મરેલામાંથી પાછુ જીવતુ ઉઠવાનું છે જ નય!


મસીહ હાટુ અમે લોકો મુરખ પણ તમે મસીહમાં બુદ્ધિશાળી છો! અમે નબળા પણ તમે શક્તિશાળી છો! અને તમે માન પામનારા અને અમે અપમાન પામનારા થયા છયી.


કેમ કે શાસ્ત્રમાં પરમેશ્વર કેય છે કે, “મારી કૃપાના વખતમાં મે તમારી વિનવણી હાંભળી લીધી, અને તારણના દિવસે મે તમારી મદદ કરી.” જોવો, હવે મારી કૃપાનો વખત છે, અને જોવો હવે આજે જ તારણ મેળવવાનો દિવસ છે.


કેટલાક લોકોની ઠેકડી ઉડાડી, અને કોરડાથી માર ખાધી, કેટલાક લોકોને બેડીયુથી બાધીને જેલખાનામાં નાખી દેવામાં આવ્યા.


ઈ હાટુ આપડે પણ એને ભેટ કરવા માંડવાની બારે જયને એવી જ નિંદા સહન કરી, જેમ એણે સહન કરયુ.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ