Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 17:25 - કોલી નવો કરાર

25 નોતો એને કોય વસ્તુની જરૂર છે, જેનાથી કે ઈ માણસોના હાથની સેવાને પામી હકે, કેમ કે ઈ પોતે જ બધાયને જીવન, શ્વાસ અને બધુય દેય છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 17:25
25 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈ હાટુ કે, તમે સ્વર્ગમાના બાપના દીકરાઓ થાવ કેમ કે, ઈ ભલા અને ભુંડા લોકો બધાય ઉપર પોતાના સુરજને ઉગાડે છે, ને ભલા અને ભુંડા લોકો ઉપર વરસાદ વરહાવે છે.


ઈ હાટુ તમે જાયને આનો અરથ શીખીલ્યો કે, હું બલિદાન નય, પણ દયા ઈચ્છુ છું; કેમ કે, હું ન્યાયીઓને નય પણ પાપીઓને બોલાવવા આવ્યો છું.”


તો પણ પોતાના ભલા કામો દ્વારા પોતાના વિષે સાક્ષી દેતો રયો, ઈ આભથી વરસાદ અને અલગ-અલગ ઋતુથી દરેક મોસમમા અનાજ ઉગાડીને તમને ખાવાનું દયને રાજી કરતો રયો.”


જેવું કે કોયે લખ્યું છે કે, ઈ આપડી હારે છે જેથી આપડે જીવી, હાલી, ફરી, અને આપડે બનેલા રેયી. ઠીક એમ જ જેવું તમારા કવિઓએ પણ કીધું છે, “આપડે તો એના વંશના છયી.”


કા કોયે પેલા પરમેશ્વરને કાય આપ્યુ, કે, ઈ એને બદલામાં પાછુ આપવામાં આવે?


આ જગતના માલદાર લોકોને હુકમ કર કે, તેઓ અભિમાની નો બને, અને થોડાક વખત હાટુ રેનારા પોતાના રૂપીયા ઉપર ભરોસો નો કર, પણ પોતાના સુખ હાટુ બધુય દાતારીથી દેનારો પરમેશ્વરની ઉપર આશા રાખ.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ