Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 16:8 - કોલી નવો કરાર

8 ઈ હાટુ તેઓ મુસિયા પરદેશમાંથી થયને બંદરવાળા ત્રોઆસ શહેરમાં આવ્યા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 16:8
6 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈ હાટુ ત્રોઆસ શહેરમાંથી વહાણ દ્વારા અમે સીધા સામોથ્રાકી ટાપુ લગી ગયા, અને બીજા દિવસે નિઆપોલીસ શહેરમાં આવ્યા.


અને મુસિયા પરદેશની પાહે પૂગીને, બિથુનિયા પરદેશમા જાવાની કોશિશ કરી કે, પણ ઈસુના આત્માએ એને જાવા નો દીધો.


ઈ શાથી યાત્રી અમારાથી આગળ નીકળી ગયા અને ત્રોઆસ શહેરમાં પૂગીને, આપડી વાટ જોતા રયા.


પણ આપડે બેયે હાલીને ફિલિપ્પી શહેરની યાત્રા કરી, અને બેખમીર રોટલીના તેવાર પછી ફિલિપ શહેરમાંથી વહાણ દ્વારા પાસ દિવસમાં ત્રોઆસ શહેરમાં એની પાહે પુગીયા, અને હાત દિ હુધી ન્યા જ રયા.


હવે જઈ હું મસીહના હારા હમાસાર હંભળાવવા હાટુ ત્રોઆસ શહેરમાં આવ્યો, અને ન્યા પરભુએ મને હારા હમાસારનો પરચાર કરવા હાટુ મોટો અવસર આપ્યો,


જઈ તુ આવ તો ઈ ઝભ્ભાને લેતો આવજે જેને હું ર્કાપસના ઘરે ત્રોઆસ શહેરમાં મુકીને આવ્યો છું, મારી વાળેલી સોપડીઓ હોતન લેતો આયજે. ખાસ કરીને ઈ જે બકરીના સામડાની બનાવેલી છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ