Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 16:21 - કોલી નવો કરાર

21 અને એવી રીતું બતાવે છે, કે, જેને અપનાવવું કે પાલન કરવુ આપડે રોમી નાગરીકો હાટુ હારું નથી.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 16:21
6 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ તઈ ફરોશી ટોળાના લોકોએ ઈ જોયું તેઓએ ઈસુને કીધુ કે, “વિશ્રામવારે આવું કામ કરવુ ઈ નિયમની વિરુધમાં છે, તો તારા ચેલાઓ આ કામ કેમ કરે છે?”


ન્યાથી અમે ફિલિપ્પી શહેરમાં પુગીયા, જે મકદોનિયા પરદેશનું મુખ્ય શહેર અને રોમનોએ વસાવેલું છે, અને અમે ઈ શહેરમાં થોડાક દિવસ પુરતા રયા.


અને એને સિપાયોના અમલદારોની પાહે લય ગયા અને કીધું કે, “આ લોકો જે યહુદી છે, આપડા શહેરમાં બોવ ઉથલ-પાથલ મસાવે છે.


હું જાણું છું કે, તુ યહુદી લોકોના બધાય રીતી રીવાજો અને વિવાદવાળી બાબતોને જાણ છો. ઈ હાટુ ધ્યાનથી મારી વાતને હાભળ એવી હું તને વિનવણી કરું છું.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ