Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 15:7 - કોલી નવો કરાર

7 તઈ પિતરે બોવ વાદ-વિવાદ થયા પછી ઉભા થયને એને કીધું કે, “હે ભાઈઓ, તમે જાણો છો કે, ઘણાય વખત પેલા, પરમેશ્વરે તમારામાંથી મને ગમાડયો કે, મારા દ્વારા બિનયહુદી લોકો હારા હમાસારના વચનો હાંભળીને વિશ્વાસ કરે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 15:7
25 ပူးပေါင်းရင်းမြစ်များ  

તમે મને નથી ગમાડયો, પણ મે તમને ગમાડીયા છે, અને તમને મોકલ્યા છે જેથી તમે જયને ફળો આપો, અને તમારા ફળ સદાય રેય. જેથી તમે મારા નામથી બાપની પાહે જે કાય માગો ઈ તમને આપે.


યોહાને જવાબ દીધો કે, “જઈ કોય માણસને સ્વર્ગમાંથી આપવામાં આવ્યું નો હોય, ન્યા હુધી ઈ કાય પામી હકતો નથી.


“મારા ભાઈઓ, પવિત્ર આત્માએ ઘણાય વખત પેલા રાજા દાઉદ દ્વારા યહુદાની વિષે આગમવાણી કરી કે, જેમ કે ઈ ઈસુને પકડાવનારા લોકોની આગેવાની કરનારો બની જાહે. ઈ જરૂરી હતું કે, યહુદા વિષે શાસ્ત્રમા લખેલુ હતું ઈ પુરું થાય.”


અને આ ક્યને પ્રાર્થના કરી કે, હે પરભુ, તમે જે બધાય માણસોના મનને જાણો છો, અમને ઈ પરગટ કર કે આ બેમાંથી તે કોને પસંદ કરયો છે,


પિતર ઈ દર્શનની ઉપર વિસાર કરી રયો હતો કે, પવિત્ર આત્માએ એને કીધું કે, “જો, ત્રણ માણસો તને ગોતી રયા છે.


અત્યારે તુ ઉઠ અને નીસે ઉતરીને કાય સંકોષ રાખ્યા વિના તેઓની હારે જા કેમ કે, મે તેઓને મોકલ્યા છે.”


જઈ ઈ ઉપવાસ હારે ભજન કરતાં હતાં, તો પવિત્ર આત્માએ કીધું કે, “મારી સેવા કરવા હાટુ, બાર્નાબાસ અને શાઉલને નોખા કરો, જેની હાટુ મે એને બરકા છે.”


સિમોને પાઉલને હંમજાવ્યો કે, પરમેશ્વરે બધાયની પેલા બિનયહુદી લોકો ઉપર કેવી દયાની નજર કરીને એમાંથી થોડાક પોતાના લોકો થાવા હાટુ ગોત્યા.


જઈ પાઉલ અને બાર્નાબાસને તેઓની હારે બોવ કચ કચ અને વાદ-વિવાદ થયો તો ઈ ભાઈઓએ નક્કી કરયુ કે, પાઉલ અને બર્નાબાસ, અંત્યોખના થોડાક લોકો હારે યરુશાલેમ શહેરમાં જાહે અને આ પ્રશ્ન ઉપર ગમાડેલા ચેલાઓ અને મંડળીના વડવા હારે વાત સીત કરશે.


અને એવો વિવાદ થયો કે, પાઉલ અને બાર્નાબાસ એક-બીજાથી અલગ થય ગયા, અને બાર્નાબાસ માર્કને લયને વહાણમાં બેહીને સાયપ્રસ ટાપુએ હાલી નીકળ્યો.


પણ હું પોતાના જીવને કાય નથી હમજાવતો કે એને વાલો માનું, પણ આ કે હું પોતાની દોડ અને સેવાને પુરી કરું, જે મે પરમેશ્વરની કૃપાથી હારા હમાસાર ઉપર સાક્ષી દેવા હાટુ પરભુ ઈસુથી મેળવી છે.


કાઈસારિયા શહેરમાંથી પણ થોડાક ચેલાઓ આપડી હારે આવ્યા, અને અમને મનાસોન નામના સાયપ્રસ ટાપુમાં રેનારાના ઘરે લય ગયો. ઈ બધાયની પેલાના ચેલાઓમાંથી એક હતો કે, અમે ન્યા રોકાણા.


પણ જે વાતોને પરમેશ્વરે આગમભાખીયા દ્વારા પેલાથી તમને કય દીધી હતી. ઈ દુખ સહન કરશે અને મારી નાખવામાં આયશે, અને મસીહે એને ઈ જ રીતે પુરું કરયુ.


ઈ પવિત્ર આત્મા દ્વારા તારા સેવકને અમારા બાપ-દાદા દાઉદના મોઢે કીધું કે, બીજી જાતિઓના લોકોએ ટોળા કેમ કરયા છે, અને દેશ-દેશના લોકોને કેમ અરથ વગરની વાતો વિસારી.


પણ પરભુ ઈ એને કીધું કે, “તુ જાય, કેમ કે એને તો બિનયહુદી જાતિના લોકો, રાજાઓ અને ઈઝરાયલ દેશના લોકોને આગળ મારી સેવા કરવા હાટુ ગમાડયા છે.


બધુય કચ કચ અને કંકાસ કરયા વગર કરો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ