Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 15:41 - કોલી નવો કરાર

41 પછી તેઓ આખા સિરિયા અને કિલીકિયા પરદેશોમા ગયા અને મંડળીના વિશ્વાસીઓને વિશ્વાસમા મજબુત કરીને આગળ વધતા ગયા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 15:41
8 ပူးပေါင်းရင်းမြစ်များ  

તઈ આખાય સિરિયા પરદેશમાં એનું નામ ફેલાય ગયુ, અને બધાય માંદાઓને, એટલે અનેક જાતના રોગીઓને અને પીડાતા લોકો અને ભૂત વળગેલાઓને અને વાયવાળાઓને અને પક્ષઘાતીઓને તેઓ ઈસુની પાહે લાવ્યા. અને એણે તેઓને હાજા કરયા.


અને તેઓએ એને ઈ પત્ર લયને મોકલીયા કે, “ગમાડેલા ચેલાઓ અને વડવા તરફથી અંત્યોખ શહેર, સિરિયા અને કિલીકિયા પરદેશમા રેનારા બિનયહુદી વિશ્વાસી ભાઈઓને સલામ.


યહુદા અને સિલાસ જે પોતે પણ આગમભાખીયા હતાં, ઘણીય વાતોથી વિશ્વાસી લોકોને સંદેશો આપીને તેઓને વિશ્વાસમા મજબુત કરયા.


પાઉલ ઘણાય દિ લગી કરિંથ શહેરમાં રયો. પછી વિશ્વાસી લોકોથી રજા લીઈને વહાણમાં બેહીને સિરિયા પરદેશમા વયો ગયો. પ્રિસ્કીલા અને આકુલા પણ એની હારે હતાં, અને સિરિયા જાવાની પેલા કેંખ્રિયામાં શહેરમાં પાઉલે પોતાનો ટકો કરાવી લીધો. કેમ કે, એણે માનતા માની હતી.


અમને ડાબી બાજુ સાયપ્રસ ટાપુ દેખાણો, અમે એને મુકીને સિરિયા પરદેસ બાજુ આગળ વધતા ગયા, અને તુર નામના શહેરમાં આવી પુગયા, કેમ કે ન્યા વહાણમાંથી માલ સામાન ઉતારવાનો હતો.


પણ થોડાક લોકોએ સ્તેફનનો વિરોધ કરયો, અને ઈ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાના લોકો હતાં, અને ઈ ગુલામીથી મુક્ત કેવાતા હતાં, ઈ લોકો કુરેન ગામ અને એલેકઝાંન્ડ્રિયા, કિલીકિયા એમ જ આસિયા પરદેશના પણ હતાં, આ લોકો સ્તેફનની હારે વાદ-વિવાદ કરવા મડયા.


યરુશાલેમ શહેરથી ગયા પછી હું સિરિયા અને કિલીકિયાના દેશોમાં ગયો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ