38 પણ પાઉલને એને જે પમ્ફૂલીયા પરદેશમા એનાથી અલગ પડી ગયા હતાં, અને કામ ઉપર એની હારે નો ગયા, એને હારે લય જાવું ઠીક નોતુ લાગતું.
એક બીજાએ હોતન કીધું કે, “પરભુ, હું તારી વાહે આવય; પણ પેલા જેઓ મારા ઘરે છે તેઓને છેલ્લી સલામ કરી આવવાની મને રજા દયો.”
પાઉલ અને એના સાથીઓ પાફોસ શહેરથી દરિયાની યાત્રા સાલું કરી, અને ઈ પમ્ફૂલીયા પરદેશના પેર્ગા શહેરમાં પુગી ગયા. ન્યાંથી યોહાન માર્ક એને મુકીને યરુશાલેમ શહેરમાં પાછો વયો ગયો.
આપડામાના કેટલાક ફ્રુગિયાના અને પમ્ફૂલીયા પરદેશના, અને બીજા મિસર દેશના અને કુરેની શહેરની નજીકના લીબિયા દેશના. હજી આપડામાના બીજા જેઓ રોમન શહેરથી યરુશાલેમ શહેર આવનારા બધાય યહુદી પ્રવાસી,
ઈ માણસ બે સીલામાં પગ રાખે છે, અને પોતાની બધીય વાતોમાં સ્થિર નથી રેતો.